હોમ ડેકોર ટિપ્સ : મિનિમલ ફર્નિચર અને ઈન્ડોર પ્લાન્ટ્સ ઘરને એલિગેન્ટ બનાવશે

અમદાવાદ : ઘરમાં  થોડાં ચેન્જીસ કરીને કઈ રીતે ઘરને ક્લાસી લૂક આપી શકાય છે તે અંગે શહેરના જાણીતા જાણીતા ઈન્ટિરિયર ડિઝાઈનર એકતા માકડિયા  દ્વારા ટિપ્સ આપવામાં આવી હતી.  આજના સમયમાં લોકો પર્સનાલિટી અનુસાર, ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન તૈયાર કરાય છે. પેસ્ટલ કલર, મિનિમલ ફર્નિચર અને ઈન્ડોર પ્લાન્ટ્સ ઘરને એલિગેન્ટ બનાવશે. ઈન્ટિરિયર ડિઝાઈનર એકતા માકડિયા જણાવે છે…

Read More

સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી યોજાશે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ”

સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી કર્ણાવતીમાં આગામી 19 અને 20 ઑક્ટોબર 2024ના દિવસે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” યોજાવા જઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાંથી ગુજરાતી સર્જકો ગુજરાતનાં પોતાનાં ફિલ્મ ફેસ્ટિવલ “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” માં તેમની શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી અને કેમ્પસ ફિલ્મસની શ્રેષ્ઠ કૃતિઓ મોકલી…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ મીરા રોડે વડોદરામાં મૂવમેન્ટ ડિસઓર્ડર્સ, પાર્કિન્સન્સ ડિસીઝ અને ડીબીએસ સ્પેશિયાલિટી ક્લિનિક શરૂ કર્યું

વડોદરા: વોકહાર્ટ હોસ્પિટલ્સ, મીરા રોડ, મુંબઈને વડોદરા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સેવા આપવા માટે સમર્પિત વિશેષતા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ નવા ક્લિનિક/ઓપીડીએ વોકહાર્ટ હોસ્પિટલના પ્રતિષ્ઠિત સલાહકારો અને ચિકિત્સકો દ્વારા તાત્કાલિક પુરાવા-આધારિત નિદાન, સારવાર, ફોલો-અપ, કાઉન્સેલિંગ અને કન્સલ્ટેશન આપવાનું શરૂ કર્યું છે. ઓપીડી સર્વિસીઝ દર મહિનાના ત્રીજા બુધવારે કાર્યરત થાય છે,…

Read More

ઘી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા 25થી 27 જુલાઇ દરમિયાન નેશનલ કક્ષાના B2B ટ્રેડ ફેરનું આયોજન

•       25-26-27 જુલાઈ, ત્રિદિવસીય ગારમેન્ટ ટ્રેડ ફેરમાં ૧૦૦૦ થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિતિ •       ૫૦૦ થી વધુ સહયોગીઓ દ્વારા ૨૫૦૦૦ થી વધુ ફેશન પ્રોડક્ટ ઉપલબ્ધ •       સાતમ-આઠમ, રક્ષાબંધન, નવરાત્રી-દિવાળી, અન્ય તહેવાર તેમજ વિન્ટર સિઝન તથા લગ્ન સિઝનના કારણે 6-7 માસના ઓર્ડર બુક કરાશે, ઉદ્યોગને સપોર્ટ મળશે •       સરકારના સમર્થન અને ટ્રેડ ફેરથી વેપારને વેગ મળતા ફરી…

Read More