નવી જનરેશન માટેના પ્રેમ અને પ્રશ્નોની વાર્તા દર્શાવતી ફિલ્મ “વાર તહેવાર”નું ટ્રેલર લોન્ચ
ફિલ્મ 2જી ઓગસ્ટના રોજ થશે રિલીઝ • પ્રેમની પરિભાષા સમજાવે છે ફિલ્મ “વાર તહેવાર” • ટ્રેલર લિંક- https://youtu.be/1SwarvWNZhY?si=O51A2c9-DSax6bhH પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર – આ ટેગ લાઈન ઘણું બધું કહી જાય છે. જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર પણ તહેવાર બની જાય. આવી જ એક વાતને કહેવા માટે આવી…