સ્માર્ટ એડિટિંગ સાથેની સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું”નું ટ્રેલર લોન્ચ

ટ્રેલર લિંક : https://youtu.be/YAkO9LkhNCo?feature=shared સામાન્ય માણસોની વાતો અને તેમના રોજિંદા જીવનમાં કાંઈક અલગ બનતી ઘટનાઓ દર્શાવતી ફિલ્મ દર્શકોને વધુ આકર્ષે છે. એમાં પણ રોજિંદા જીવનમાં કોઈ વ્યક્તિને ભૂતની અનુભૂતિ થઈ જાય તો? આવું જ કાંઈક લઈને આવી રહી છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ “કારખાનું.” ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે…

Read More

સ્માર્ટ હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની સ્ટારકાસ્ટ રાજકોટની મુલાકાતે

•              ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ  થશે રિલીઝ •      રાજકોટની જાણીતી કોલેજો અને સ્થળોની પણ લીધી મુલાકાત રાજકોટ : અપકમિંગ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું” કે જે દર્શકો માટે કાંઈક અલગ જ સ્વાદ લઈને આવી રહી છે. ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે શું? કાંઈક નવી જ વાર્તા ધરાવતી…

Read More

મેટિસ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ : દરેક દર્દીને વિશ્વાસપાત્ર અને નૈતિક સેવાઓ પ્રદાન કરીને સૌથી પ્રોમિસિંગ હેલ્થકેર બનવાનું લક્ષ્ય

મેટિસ હોસ્પિટલ એ મોટેરા, અમદાવાદ, ગુજરાત સ્થિત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે. અહીંની ટીમમાં ડેડીકેટેડ  સમર્પિત  પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે જેઓ તેમના સંબંધિત ડોમેન્સમાં ઉત્તમ જ્ઞાન અને અનુભવ ધરાવે છે. હોસ્પિટલ દરેક નિદાન અને સારવારના મૂલ્યને ઓળખે છે અને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સેવા માટે પ્રતિબદ્ધ છે. અદ્યતન ટેક્નોલોજી સાધનો સાથે અનુભવી ડોકટરો અને અત્યંત અનુભવી તબીબી સ્ટાફની ટીમ…

Read More