U-23 મિનિફુટબોલ નેશનલ ચેમ્પિયનશિપ 2024માં ગુજરાતની  ટીમ વિજેતા બની

કાકા ઇન્ડસ્ટ્રીઝ લિ પાવર્સ U-23 મિનીફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપ 2024 ગુજરાતમાં અમદાવાદ, ગુજરાત – 28મી જુલાઈ 2024 – ગુજરાતના મિનિફુટબોલ એસોસિએશન, ટાઈટલ સ્પોન્સર KAKA ઈન્ડસ્ટ્રીઝ લિ.ના સમર્થન સાથે, U-23 મિનીફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપ 2024 ના સફળ સમાપનની ગર્વથી જાહેરાત કરે છે.ધી ગ્રીડ ટર્ફ એન્ડ કાફે, અમદાવાદ ખાતે 26મી જુલાઈ 2024 થી 28મી જુલાઈ 2024 દરમિયાન યોજાયેલી આ…

Read More

પેરિસ ઓલિમ્પિક – ૨૦૨૪, ‘ચિયર ફોર ભારત’

ઓલમ્પિક અવેરનેસ કેમ્પેઈનના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અમદાવાદ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવ, અમદાવાદ ખાતે સ્કેટિંગ, બોક્સીંગ અને રસ્સાખેંચ રમતના ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ આ રમતોના ડેમોસ્ટ્રેશનને રસપૂર્વક નિહાળ્યું હતું. આ ડેમોસ્ટ્રેશનમાં મણિનગર વિધાનસભાના…

Read More

અમદાવાદની એમ આર ઓર્ગેનાઇઝેશનનું રૂ. 115 કરોડમાં એકવીઝીશન કરતી સેટ ઈન્ડસ્ટ્રીઝ

અમદાવાદ :- અમદાવાદ સ્થિત 40 વર્ષથી કાર્યરત કંપની અને 230 જેટલા ધરાવતી, એર કોમ્પ્રેસર અને તેની સર્વિસ માં મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કામ કરતી એમ આર ઓર્ગેનાઈઝેશન 90 ટકા હિસ્સો એટલે કે રૂ.115 કરોડમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપની સેટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે હસ્તગત કર્યો છે. અમદાવાદની એમ આર ઓર્ગેનાઈઝેશન લિમિટેડ કંપની દેશના 29 રાજ્યોમાં તેની હાજરી અને…

Read More

રોમેન્ટિક અને એન્ટરટેઇન્મેન્ટ ડ્રામા ફિલ્મ “ઉડન છૂ”નું પોસ્ટર લોન્ચ કરાયું

•              6 સપ્ટેમ્બર, 2024ના રોજ થશે આ ફિલ્મ રિલીઝ •              દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવાં દિગ્ગ્જ કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે ગુજરાત : આજકાલ ગુજરાતી ફિલ્મોનો દૌર ચાલી રહ્યો છે અને ઘણી જ સારી ફિલ્મો અવનવા વિષયો સાથે બની રહી છે, જેને દર્શકો પસંદ પણ કરી રહ્યાં છે. આ લિસ્ટમાં…

Read More

તહેવારોની આ ઋતુમાં આવી રહી છે ફિલ્મ “વાર તહેવાર”, 2 ઓગસ્ટથી સિનેમાઘરોમાં થશે રિલીઝ

ગુજરાત : પ્રેમનો ભવ્ય તહેવાર માણવા તૈયાર થઈ જાઓ કારણકે પ્રેમની  પરિભાષા સમજાવતી ફિલ્મ “વાર તહેવાર” 2 ઓગસ્ટ, 2024ના રોજ  સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આજની જનરેશનની વાત કહેતી સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે “વાર તહેવાર.” અત્યાર સુધી ઘણી પારિવારિક ગુજરાતી ફિલ્મો આવી રહી છે પરંતુ આ ફિલ્મ કાંઈક અલગ જ છાપ છોડી જાય તેવી…

Read More

મનુ ભાકરની જીત થતાં સમગ્ર દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ

પેરિસની ધરતી પર મેડલ માટે વિશ્વભરના ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડી રહ્યાં છે. ભારતના ખેલાડીઓ વિવિધ 16 રમતમાં ભાગ લઈ રહ્યાં છે. સૌ દેશવાસીઓ ભારતીય ખેલાડીઓની જીત થાય તેવો વિશ્વાસ ધરાવે છે. પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે 221.7નો સ્કૉર કરીને બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પહેલો મેડલ અપાવનાર…

Read More

ઘી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા 25થી 27 જુલાઇ દરમિયાન નેશનલ કક્ષાના B2B ટ્રેડ ફેરનું આયોજન કરાયું

અમદાવાદ, 27 જુલાઈ, 2024: ટેક્સટાઇલ-ગારમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે. ગુજરાતનો ગારમેન્ટ ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રચલિત છે. વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન  સેન્ટર ખાતે 37માં ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગકારો સાતમ-આઠમ, રક્ષાબંધન, નવરાત્રી-દિવાળી અન્ય તહેવારો ઉપરાંત વિન્ટર કેલક્શન…

Read More

એક રિસર્ચ અનુસાર હેપેટાઇટિસ સંબંધિત બિમારીથી દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે : ડૉ. પ્રફુલ કામાણી

વર્લ્ડ હેપેટાઇટિસ ડે  28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે, તે લીવર સાથે સંબંધિત એક ગંભીર રોગ છે, જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મૃત્યુ  થાય છે. વર્લ્ડ હેપેટાઇટિસ ડેની આ વર્ષની થીમ “ઇટ્સ ટાઈમ ઓફ એક્શન” છે….

Read More

ગુજરાતના 3 હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યાં છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

પેરિસ ઓલિમ્પિકમાં આપણા સ્ટાર ખેલાડીઓ નિરજ ચોપડા, પી.વી. સિંધુ, શરથ કમલ, શ્રીજેશ પી.આર., રોહન બોપન્ના, મીરાબાઇ ચાનુ સહિત ભારતના 117 ખેલાડીઓ આ રમતોત્સવની વિવિધ 16 સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે, વિશ્વ નેતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે રૂબરુ સંવાદ કરીને તેમને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. ઓલિમ્પિક રમતોમાં વધુને…

Read More

ડૉ. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા મોહમ્મદ રફી સાહેબની ૩૧ જુલાઇએ મરણતિથિ નિમીત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું

ભારત ના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાન ગાયક કલાકાર મોહમ્મદ રફી સાહેબની ૩૧ જુલાઇએ મરણતિથિ આવી રહી છે તેથી રફી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શહેરની ગણ્યામાન્ય વર્સેટાઇલ સિંગર ડૉ. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ)એ ભવ્ય શ્રદ્ધાંજલિ સંગીત કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં કર્યું હતું, જેમાં તેમને જાણીતા ગાયક ચિરાગ દેસાઇ એ સાથ આપ્યો હતો જેમાં બન્નેએ મળી ને રફી…

Read More