ડીકાર્બોનાઇઝિંગ ઇન્ડિયા અને વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા SRK એ અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ
ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારીથી સુનિશ્ચિત કરેલ સમય કરતાં 6 વર્ષ પહેલાં પોતાની ફેસિલિટીઝ માટે બધા કરતાં પ્રથમ નેટ ઝીરો સર્ટિફિકેટ મેળવી SRK ડાયમંડે હાંસિલ કરી ઐતિહાંસિલ સિદ્ધિ સુરત – વિશ્વની અગ્રણી નેચરલ ડાયમંડ ક્રાફ્ટિંગ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK)ની બંને ક્રાફ્ટિંગ ફેસિલિટી SRK હાઉસ અને SRK એમ્પાયર માટે વર્ષ 2030 સુધી નેટ ઝીરો…