તીર્થ ગોપીકોનની પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે

કંપની પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 39.99 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જે શેરદીઠ રૂ. 111ના ફિક્સ પ્રાઇઝ પર રહેશે, એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગની યોજના અમદાવાદ, 5 એપ્રિલ: એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ ખાસ કરીને રોડ, ગટર અને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપતી અમદાવાદ સ્થિત તીર્થ ગોપીકોન લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ….

Read More

મોટોરોલા ભારતમાં લોન્ચ કરે છે, પેન્ટોન દ્વારા માન્યતાપ્રાપ્ત વિશ્વના પ્રથમ ટ્રુ કલર કેમેરા અને ડિસ્પ્લે સાથે મોટોરોલા એજ 50 પ્રો, જે મોટોએઆઈ દ્વારા સંચાલિત એઆઈ ફિચર્સ, 125 વોટના વાયર્ડ અને 50 વોટના વાયરલેસ ચાર્જીંગ, IP68 અન્ડરવોટર પ્રોટેક્શનથી સજ્જ છે. સૌથી રસપ્રદ વાત, તેની કિંમત શરૂ થાય છે માત્ર 27,999 રૂપિયાથી.

3 એપ્રિલ, 2024: દેશની શ્રેષ્ઠતમ 5G સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલાએ આજે તેના નવા પ્રિમીયમ સ્માર્ટફોન – મોટોરોલા એજ 50 પ્રોનું વૈશ્વિક લોન્ચિંગ ભારતમાં યોજ્યું હતું. આ સ્માર્ટફોન ઇન્ટેલિજન્સ અને આર્ટનો સુભગ સમન્વય ધરાવે છે અને તે પ્રિમીયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં તરખાટ મચાવવાનાં તમામ તત્વો તેમાં મોજૂદ છે. સ્માર્ટફોનમાં પેન્ટોન1 દ્વારા માન્યતાપ્રાપ્ત હ્યુમન સ્કીન ટોનની વિશાળ રેન્જ અને…

Read More