અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ દ્વારા મિલેટ્સ મહોત્સવ “સંવેદનાનો સ્વાદ 2024″નું આયોજન કરાયું

 •         25 થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈકળા દર્શાવી  સ્વ. રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને સદવિચાર પરિવારના સહયોગથી અમદાવાદમાં 29મી માર્ચના રોજ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈ કળાનો અનોખો ઉત્સવ (ફૂડ ફેસ્ટિવલ) “સંવેદનાનો સ્વાદ 2024” યોજાયો હતો. અમદાવાદમાં સદવિચાર પરિવાર ખાતે યોજાયેલ આ કૂકિંગ શોમાં 30થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈની કળા દર્શાવી હતી. ખાસ મિલેટ્સ…

Read More

અમદાવાદના દાસ્તાન સર્કલ- રીંગ રોડ પાસે આવેલ વસાહતમાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મફત ચંપલનું વિતરણ કરવામાં આવ્યું

 શહેરમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે શહેરની સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન એક નવા વિચાર સાથે સેવાકાર્યની પહેલ કરી છે. શહેરના વસતા જરૂરિયાત  પરિવારના બાળકો આવી ગરમીમાં પણ ઉઘાડા પગે ફરતા હોય છે, મહેનત કરીને રોજબરોજનું પેટિયું રડતા પરિવારના બાળકો આવી અસહિય ગરમીમાં ખુલ્લા પગે ફરતા બીમાર થવાના કારણો વધી જાય છે. આ…

Read More