રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે શિક્ષા રિફોર્મ નું લોન્ચિંગ

સુરત. આધુનિક શિક્ષા તરફ દુનિયા આગળ વધી રહી છે. ત્યારે સુરત ખાતે આજરોજ ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું. હોટેલ એમોર ખાતે લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ  તરીકે શિક્ષણવિદ્દ  દિપક રાજગુરુ તથા શહેરની સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા….

Read More

સ્માર્ટિકિડ્સ ફ્રેન્ચાઈઝ પાર્ટનર્સે શિક્ષણ ક્ષેત્રે પોતાની સફળતા રજૂ કરી, લોન્ચિંગના 30 દિવસમાં મેન્ટલ અર્થમેટિક માટે 100થી વધુ બાળકો જોડાયા

લોન્ચિંગના 30 દિવસમાં મેન્ટલ અર્થમેટિક માટે 100થી વધુ બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું અગ્રણી એજ્યુકેશન સેન્ટર તરીકે ઉભરી રહેલાં સ્માર્ટીકિડ્સે તેના નેટવર્ક સાથે ફ્રેન્ચાઈઝ પાર્ટનર્સના અનુભવો અને સફળતાઓ રજૂ કરતાં સિદ્ધિઓ દર્શાવી છે.લોન્ચિંગના 30 દિવસમાં જ મેન્ટલ અર્થમેટિક માટે 100થી વધુ બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સ્માર્ટીકિડ્સે ફ્રેન્ચાઈઝ પાર્ટનરેસમયસર સમર્થન, ઈનોવેટિવ વ્યૂહરચનાઓ અને સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું…

Read More