અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ દ્વારા મિલેટ્સ મહોત્સવ “સંવેદનાનો સ્વાદ 2024″નું આયોજન કરાયું
• 25 થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈકળા દર્શાવી સ્વ. રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને સદવિચાર પરિવારના સહયોગથી અમદાવાદમાં 29મી માર્ચના રોજ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈ કળાનો અનોખો ઉત્સવ (ફૂડ ફેસ્ટિવલ) “સંવેદનાનો સ્વાદ 2024” યોજાયો હતો. અમદાવાદમાં સદવિચાર પરિવાર ખાતે યોજાયેલ આ કૂકિંગ શોમાં 30થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈની કળા દર્શાવી હતી. ખાસ મિલેટ્સ…