ભારતનું ગૌરવ દર્શાવતી ઐતિહાસિક પર આધારિત ભવ્ય ગુજરાતી ફિલ્મ “કસૂંબો”ના કલાકારો પાટણના સેનેલાઈટ થિયેટર ખાતે ઉપસ્થિત રહ્યાં

વિજયગીરી બાવા નિર્દેશિત, રામ મોરી લિખિત મલ્ટી સ્ટારર ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. ગુજરાત : સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે. વિજયગિરિ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી સિનેમા જગતની ઐતિહાસિક ફિલ્મ  ‘કસૂંબો’ એ રીલીઝ પહેલા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.  ફિલ્મનું ટીઝર, ટ્રેલર અમને ટાઇટલ સોન્ગ કરોડો…

Read More

શિવાલિક ગ્રૂપે રૂપિયા 300 કરોડના ભંડોળ સાથે સેબી દ્વારા માન્ય કેટેગરી II ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ રોકાણ ફંડ (AIF) દ્વારા રિયલ એસ્ટેટ રોકાણ વર્ટિકલનો ઉમેરો કર્યો

અમદાવાદના એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે તાજેતરમાં જ તેના પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કેટેગરી IIAIF તરીકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તરફથી નિયમનકારી મંજૂરી પ્રાપ્ત કરી છે. (સેબી નંબર: IN/AIF2/23-24/1441) પ્રસ્તાવિત AIFનો લક્ષ્ય પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા 300 કરોડ રૂપિયા સુધી ફંડ એકત્ર કરવાનો છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ મેનેજરની…

Read More

વર્લ્ડ કેન્સર ડે:  માત્ર 37 કિલો વજન ધરાવતા 72 વર્ષીય મહિલા દર્દીને થયેલ અન્નનળીના કેન્સરનું સફળતાપૂર્વક ઓપરેશન

રાજકોટ:  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દર 10 માંથી 1 ભારતીયને કેન્સરનું જોખમ છે અને 2025 સુધીમાં દેશના 16 લાખ લોકો કેન્સરનો શિકાર બની શકે છે. 4 ફેબ્રુઆરીને “વર્લ્ડ કેન્સર ડે” તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તાજેતરમાં જ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે માત્ર 37 કિલો વજન ધરાવતા 72 વર્ષીય મહિલા દર્દી આવ્યા હતા કે જેઓને ખોરાક…

Read More

HCG કેન્સર સેન્ટર દ્વારા વિશ્વ કેન્સર દિવસ પર “પાવર ઓફ ગુડ વીશીશ”નો જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો

વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે અને કેન્સર નિવારણ, શોધ અને સારવાર વિશે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ મહત્વપૂર્ણ દિવસને નિમિત્તે, HCG કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા ” પાવર ઓફ ગુડ વીશીશ ” નામનું એક પ્રેરણાદાયી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ કેન્સરથી પ્રભાવિત લોકો…

Read More

સ્માર્ટ હેડફોન બનાવતી અમદાવાદની વીહિયર સંસ્થા શાર્ક ટેન્ક ઇન્ડિયામાં ઝળકી

અમદાવાદ:  શાર્ક ટેન્ક ઇન્ડિયા શો નવા સ્ટાર્ટ- અપ્સ અને નવી પ્રતિભાઓને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ઘણાં લોકોને શાર્કસના સપોર્ટથી બિઝનેસમાં આગળ વધવા માટે માર્ગદર્શન મળી રહે છે. અમદાવાદની સંસ્થા વીહિયર કે જેઓ વર્લ્ડના પ્રથમ સ્માર્ટ હેડફોન બનાવે છે તેઓ તાજેતરમાં જ શાર્ક ટેન્ક ઇન્ડિયાના એપિસોડમાં ઝળક્યા હતા. શાર્ક ટેન્કમાં તેઓએ તેમની બંને…

Read More

ટીડબલ્યુડબલ્યુઓ બીએસએનએલ દ્વારા “ઉત્કર્ષ મેળા 2024″નું આયોજન કરાશે

•       3 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકેથી રાત્રીના 10 કલાક સુધી પી & ટી ઓફિસર્સ કોલોની, સેટેલાઇટ, અમદાવાદ ખાતે આયોજન ટેલિકોમ વુમેન વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન(TWWO) એ મહિલા સશક્તિકરણ માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થા છે. ઉત્કર્ષ મેળાનું આયોજન ટીડબલ્યુડબલ્યુઓ બીએસએનએલ, ગુજરાત દ્વારા મહિલાઓના ઉત્થાન અને બીએસએનએલ  ઉત્પાદનોને પ્રમોટ કરીને, વિક્રેતાઓને તેમની પ્રોડક્ટ્સ અને સેવાઓનું પ્રદર્શન કરવા માટે…

Read More