સુરતની હની ચૌધરી અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-બી કેટેગરીમાં વિજેતા બની, બ્રોન્ઝ મેડલ મેળવ્યો

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJM)માં સુરતની હની ચૌધરીએ અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-B કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ત્રીજું સ્થાન મેળવ્યું છે. હનીએ 2,359 ટોટલ પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા. હની ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરવા માગે છે. જે દિશા તરફ તેની આ નેશનલમાં પ્રથમ…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમત ગમત સ્પર્ધા નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJAM)નો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતેથી દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્પર્ધા 16 ફેબ્રુઆરીથી શરુ થઈ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન ચાલનાર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 31…

Read More

મોબાઈલએપનોઉપયોગકરીનેતમારુંરાંધેલુંભોજનઅલગ-અલગશહેરમાંમોકલો

શું તમારી પાસે નાની હોમ સર્વિસ સુવિધા છે અને તેને પહોંચાડવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? શું તમે અલગ-અલગ શહેરોમાં રહેતા બંધ વ્યક્તિઓને તમારો રાંધેલો ખોરાક સર્વ કરવા માંગો છો?હવે તમે તેને માત્ર મોબાઈલ એપ ડાઉનલોડ કરીને મોકલી શકો છો. કોલકાતા સ્થિત સ્ટાર્ટ-અપ ચરાબુની સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પસંદગીના શહેરોમાં આ સુવિધા આપી રહી…

Read More