
શ્રી અંજાર નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 17 દ્વારા તારીખ 15 /12/ 2023 થી 23/ 12/ 2023 કુલ 09 દિવસના સામાન્ય ફી 2500 માં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ
જેમાં બાળકોને જયપુર ના ફરવા જેવા સ્થળો આમેર કિલ્લો, જંતર મંતર, હવા મહેલ વગેરે નિહાળેલાત્યારબાદ બાળકોને અમૃતસર મા ફરવાના સ્થળો જેવા કે ગોલ્ડન ટેમ્પલ, મહારાજા રણજીતસિંહ સ્ટેચ્યુ, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર જેવા સ્થળો નિહાળેલાત્યાર બાદ બાળકોને દિલ્હીમાં લોટસ ટેમ્પલ, લાલ કિલ્લો ,અક્ષરધામ મંદિર, રાજઘાટ, કુતુબમિનાર, ઇન્દિરા મ્યુઝિયમ, સંસદ ભવન ,રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધેલ. આ શૈક્ષણિક…