
હરિ ઓમ હરિ : ટાઈમ ટ્રાવેલ પર આધારિત ફિલ્મ, નવો કોન્સેપ્ટ, પરફેક્ટ એક્ઝિક્યુશન
જો ભગવાન તમને લાઈફની એક ભૂલ સુધારવાની ફરી તક આપે તો તમે કઈ ભૂલ સુધારો? જો ભૂતકાળનું જીવન બદલાની તક મળે તો? આવો જ કાંઈક અલગ કોન્સેપ્ટ દર્શાવતી ફિલ્મ “હરિ ઓમ હરિ”રિલીઝ થઈ ગઈ છે. દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તે ફિલ્મ “હરિ ઓમ હરિ” કે જેનું તાજેતરમાં જ ગોવામાં યોજાયેલ “IFFI 2023″માં…