વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩ દરમિયાન લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ સાથે હાયફન ફુડ્સનો કરાર.
હાયફન ફૂડ્સ દ્વારા ‘લુલુ’ બ્રાન્ડ હેઠળ ફ્રોઝન ફૂડ ઉત્પાદનોની વિશિષ્ટ લાઇન તૈયાર કરવામાં આવશે. નવેમ્બર , ૨૦૨૩ : હાયફન ફૂડ્સ લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલ સાથે મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરીને ખુશી વ્યક્ત કરે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય, ફ્રોઝન ફૂડ પ્રોડક્ટ્સની વિશિષ્ટ શ્રેણીના ઉત્પાદન કરવા માટેનો રહેશે. છે. જે લુલુ ગ્રુપની ખાનગી લેબલ બ્રાન્ડ ‘લુલુ’ હેઠળ રજૂ કરવામાં…