સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી કર્ણાવતીમાં આગામી 19 અને 20 ઑક્ટોબર 2024ના દિવસે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” યોજાવા જઈ રહ્યો છે.
સમગ્ર વિશ્વમાંથી ગુજરાતી સર્જકો ગુજરાતનાં પોતાનાં ફિલ્મ ફેસ્ટિવલ “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” માં તેમની શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી અને કેમ્પસ ફિલ્મસની શ્રેષ્ઠ કૃતિઓ મોકલી શકશે.
“સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” માં સેવા, પર્યાવરણ, મહિલા, સામાજિક સંવેદના, ગ્રામીણ, ભારતીયત્વ, રાષ્ટ્રીય સુરક્ષા, ગુજરાત અને શિક્ષણ વિષય ઉપર પોતાની મૌલિક કૃતિ મોકલી શકાશે.
ફેસ્ટ” માં તેમની શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી અને કેમ્પસ ફિલ્મસની શ્રેષ્ઠ કૃતિઓ મોકલી શકશે. “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ માં સેવા, પર્યાવરણ, મહિલા, સામાજિક સંવેદના, ગ્રામીણ, ભારતીયત્વ રાષ્ટ્રીય સુરક્ષા, ગુજરાત અને શિક્ષણ વિષય ઉપર પોતાની મૌલિક કૃતિ મોકલી શકાશે.
કૃતિ મોકલવા માટેની અંતિમ તારીખ 1લી ઑક્ટોબર 2024 છે.
વધુ માહિતી –
www.saptrangfilmsociety.org
વેબસાઈટ પરથી મેળવી શકાશે.