ગ્લોબલ મ્યુઝીક લવર્સ ગૃપનો થેરાપી સાથે અદભૂત સમન્વય
માત્ર સેવાના હેતુ પર વિસ્તરતા અમદાવાદના આ ગાયન-વાદનના ચાહક સમુહની પ્રતિષ્ઠાનો વ્યાપ જામનગરથી ગાંધીનગર સુધી તંદુરસ્ત તરંગો પ્રસરાવે છે પ્રાચીન વિજ્ઞાન કહે છે કે સંગીત સપ્તકની માનવ દેહના ચક્રો સાથે અનેરી સંવાદીતતા છે, લયબદ્ધ સંગીત કાનને સુખ આપે છે સાથે સાથે આર.એ.એસ.(રેટીક્યુલર એક્ટીવેટીવ સીસ્ટમ જે ચેતાતંત્ર સાથે જોડાયેલ છે)ને એક એવી ગતિશીલતા આપે છે કે…